Our new website is currently under development. Stay tuned for updates!

About Us

img img

Welcome to 42kpsshaadi

42 KP Samaj, through its various initiatives, not only provides access to quality education but also emphasizes the importance of values, commitment, and dedication within the community. By nurturing both academic excellence and strong moral character, the organization aims to create responsible individuals who contribute positively to society.

Along with promoting learning, 42 KP Samaj actively works towards cultural preservation, social unity, and community development, ensuring that future generations remain rooted in tradition while being prepared for modern challenges. Its efforts reflect a holistic approach that blends knowledge, discipline, and service to strengthen the foundation of the KP Samaj.

  • Enquiry (519) 835-4546

  • Get Support 42kpsamaj@gmail.com

Our Vision

We strongly believe that we can eliminate social evils and uplift the society only through education. Through our get together and events, we reach out to our most 42 KP samaj members and transform them into confident individuals who contribute positively to society.

Our Mission

42 KP Samaj through its initiatives provides access not only for quality education, but also inculcates values, commitment and dedication to the KP Samaj, thus helping to build a strong future for every children, youth and our Samaj in Canada. With a vision to bring about a significant positive change in the socio-economic status of every individual in the 42 KP Samaj.

પૂજ્ય વડીલો તથા આદર્ણીય ભાઈઓ, બહેનો તથા વ્હાલા બાળકો,
આદિ કાળ થી માનવનો ઉત્ક્રાંતિ બાદ જન્મ થયો। કાળક્રમે જરૂરિયાતો મુજબ અનુભવોને આધારે નવીન શોધ કરતો રહ્યો। અને અંતે માનવ સ્વભાવ મુજબ એ હંમેશા સમૂહ માં રહેતાં શીખી ગયો। સમૂહ ના લાભો થી એ પ્રગતિ ના પંથે અવિરત ચાલિને સફળતાનાં શિખરો પ્રાપ્ત કરી શક્યો।
શરૂઆતમાં વ્યક્તિગત રૂપે ત્યાર બાદ પરિવાર રૂપે અને અંતે સમાજ ના મધ્યમ થી જ બહુલક્ષી વિકાસ ની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે। વ્યક્તિ ના નિર્માણ માં સમાજ ખૂબ જ ઉપયોગી છે એવી પ્રતિતિ થતાં જ એણે સુંદર સમાજ નિર્માણની કલ્પના કરી વ્યવહારિક રૂપ આપી દીધું।
સમાજ માં રહીને જ સુસંસ્કારીતા, આદર્શવાદિતા, શૈક્ષણિકતા, ધાર્મિક્તા તથા આધ્યાત્મિકતા નો બોધ મેળવી શકાય છે। સમાજ આ બધી આપણી જરૂરીયાતો ને સંતોષે છે। આપણે બધાં જ ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણ ને વિશ્વ ની અંદર એક અમૂલ્ય, અનુભવી, દીર્ઘદ્રુષ્ટાયુક્ત, સંસ્કારવાન, એકતાની ભાવના વાળો, સુખ:દુખ માં મદદ રૂપ બનવાની લાગણી સભર, અનેક રત્નોથી યુક્ત સમાજ પ્રાપ્ત થયો છે।
૪૨ ગામ કડવા પાટીદાર સમાજ કેનેડા એનું આગવું દૃષ્ટાંત છે। સમાજ માં સ્થાપનાદિનથી માંડીને આજદિન સુધી સર્વે જનો હળી મળીને, ભાઈચારા ની ભાવના થી ઉત્કર્ષ ના માર્ગે આગળ ચાલી રહ્યા છે। સમાજ તમામ ભાઈ-બહેનો ની જરૂરિયાતો ને ધ્યાનમાં લઈ ને સુસંસ્કારિતા સ્થાપિત થાય એવા પ્રયત્નો કરી રહ્યો છે।
આપનો,
૪૨ ગામ કડવા પાટીદાર સમાજ કેનેડા

Find your perfect Match now

lacinia viverra lectus. Fusce imperdiet ullamcorper metus eu fringilla.Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry.

Register Now Help & Support